ARTICLE BANK
ગુજરાતી ભાષાનું નવું જ સોપાન આપણી સૌની આર્ટીકલ બૅંક
મારી ઓળખ: હું જયંતીભાઈ પટેલ બાકરોલ તા. આણંદનો વતની. છેલ્લાં પંદર વરસથી અમેરિકામાં વસ્યો છું.
પાંચ વરસથી રીટાયર્ડ થઈ ગુજરાતી સાહિત્યમાં પાપા પગલી કરી રહ્યો છું. આપ કદાચ મને પુસ્તકાલય.કોમથી જાણતા પણ હો.
આજે હું આપની સમક્ષ ગુજરાતી ભાષામાં આર્ટીકલ બૅંકનો નવો જ વિચાર લઈને આવ્યો છું. આપ સૌ એમાં સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા છે.
Click to sign guestbook
|
This is the first and only Gujarati article bank online. I invite all Gujarati writers to take advantage of it. Please read terms and privacy policy and submit your articles. Contact me આર્ટીકલ બૅંક: આ વેબ સાઈટ શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ ગુજરાતી સાહિત્યના વિશાળ વાંચકવર્ગને વિવિધ રીતે મદદરૂપ થવાનો છે.
આ એક એવી બૅંક છે કે જેમાંથી તમે કોઈ પણ લેખ લઈને તમારી વેબ સાઈટમાં મૂકી શકો છો, કે ઈમેઈલથી તમારા મિત્રોને મોકલી શકો છો, કે મેગેઝીનમાં છાપી શકો છો. તમારો લેખ અહીં મૂકી પણ શકો છો જે બીજા લોકો વાંચી શકે ને ઉપર જણાવેલી રીતે વાપરી પણ શકે.
શરત માત્ર એટલી જ છે કે તમારે એ લેખ એના મૂળ લેખકના નામ, એમના પરિચયની તથા એમના અન્ય લેખોની કે એમની વેબ સઈટની લીંક ચાલુ રાખવી જરૂરી છે. મેગેઝીનમાં છાપતી વખતે લીંક ચાલુ ન રહી શકે ત્યારે લીંકની વિગત છાપવી જરૂરી છે.
સૌ ગુજરાતી લેખકોને આ વેબ સાઈટ પર પોતાનો મૌલિક લેખ મોકલવા મારી હાર્દિક વિનંતી છે. આ વેબ સાઈટમાં ફક્ત ગુજરાતી લેખો જ સ્વીકારવામાં આવશે જેની નોધ લેવા વિનંતી છે.
લેખ ત્રણ પાનથી મોટો ન હોવો જોઈએ અને તે PDF ફોર્મેટમાં અથવા ગુજરાતી યુની કોડમાં ટાઈપ કરીને ઈમેઈલમાં મોકલવો જરૂરી છે. |
Please click on the link to find in this web site ૨. કવિતા હરીફાઈ અન્ય લેખો ૬. ઉદારતા
To submit article please send it in either pdf or html file format only. Please note that we publish here only Gujarati articles. You can send your article with your web sites link and link to your photo and introduction on your home page. If you do not have your home page please send us your photo with your brief intro. Our email address is: jd4books@yahoo.com |
અન્ય ગુજરાતી વેબ સાઇટ્સ અને બ્લોગ્સ (વાંચવા
માટે જે તે નામ
પર ક્લીક કરો)
|